ઊંઘમાંથી ઝબકીને જાગુ છું...

એક ઓછાયો જોઈને ભાગુ છું...

અન્યને લાગુ તો નવાઈ શી...

હું અજાણ્યો મનેય લાગુ છું......

Gujarati Good Morning by The Boss : 111099102

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now