The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
hasto ?
અચ્છા એમ... મહેનતનું પાણી મીઠું જ લાગે અને એ પણ નાળિયેરનું એટલે....
haru
nai thay biladi
ekla ekla Khay ENE galpachodiyu thay... ?????
નાળિયેર હું જાતે પાડી ને. પીવ છું તો કેમ દુખે. હે ...અરે પાડવામાં કેટલી મહેનત લાગે ખબર છે ...બે વાર તો આખી ડાળ તૂટી ને મારા પર પડી તી ને એક વાર નાળિયેર પગ પર બોલ ..પછી કોને આપું???
ના રે મને કેમ દુખે?
પેટ તો નય દુખતું ને તને....
હા પણ પછી એમાં ભાગ ના મલે હો ..
હું તો ખેતરમાં થી તોડીને જ પીવાનું જાતે પાડી ને ???
અલી નાળિયેર તો લીલુ પીવાની મજા આવે અને એનાથી શરીર નો દુખાવો પણ મટી જાય ...અને અંદર ની મલાઈ ખાવાની મજા આય જાય ..
અરે નાળિયેર ની ચટણી હાલ જ ખાયને આયો ... ?? ઈડલી જોડે
દૂધ માં નાખું ને ન ભાવે તો એટલે પહેલા થોડો ટેસ્ટ કર્યો.....
નાળિયેર તો મને બહુ જ ગમે..... પ્રસાદી નું સૂકું અને પાણી પણ અને છીણેલું અને ચટણી પણ....
ha to pavder to kadvo j hoy ne ane dudh ma nakhi ne pivano hoy
શું ગોટલી કૈ મસાલા હે? હું તો ખાટી આમલી ને લીલા નાળિયેર પીવ છું ??
અચ્છા મેં કોકો પાઉડર ટેસ્ટ કર્યો હતો એકવાર તો કડવો લાગ્યો......
ગોટલી કે મસાલા....
ના રે કડવું ના હોય મસ્ત લાગે લસ્સી જેવું જ પણ એમાં કોકો ફ્લેવર હોય ખાલી
ને હું તો કય નહીં ખાતો હજુ??
એ તો કડવું લાગે ને....
હા.... હું તો રોજ કેરીની યાદમાં મસાલા ગોટલી ખાવ છું....☺
ના ઓન્લી કોકો જ
હાસતો ડુંગળી તો જોવે જ રોજ ..એના વિના સ્વાદ જ ક્યાં
એટલે કોકોકોલા..... કે ઓન્લી કોકો.....
ને ડુંગળી તો રોજેરોજ....
હા અને જોડે કોકો
સાંજે લસ્સી.....
બપોર માં છાશ ને પછી કેરી ને મીઠું ??
હું પણ...
કાચી કેરી હું તો ખાવ છું ?
નાની કહેતા હતા મારા કે લસ્સી છાશ ડુંગળી કાચી કેરી એ બધાથી લૂ નો લાગે એમ.... એટલે ખબર મને....
,એટલે લસ્સી થી લૂ ના લાગે હે એવું ...મને તો ખબર જ નથી?
સારું ટ્રાય કરે તો કેજે.... એમને પણ આપણી જેમ લૂ ન લાગે ને ગરમીમાં....
લસ્સી ? એ ટ્રાય નહીં માર્યો મેં હો??
લસ્સી પણ પીએ ને એ.....
હા અને એ તો ઠંડુ હોય ને મસ્ત એટલે એમનેય મજા પડે
હા હો...એ બરાબર...
ના એ તો ઓગાળી ને આપવાની એટલે પી જાય ??
અચ્છા...તારા છોડવા ખાય છે.... મેં તો ક્યારેય નય ખવડાવી....
હા કોઈ વાર એમને ય ખાવો ના હોય આપડા ને જોઈને ???
તું છોડવાઓની આઈસ્ક્રીમ પાય છે...
ગરમીમાં જ વધારે સાચવવા પડે હો???
સરસ.... હુંય છોડવાઓની સરસ માવજત કરું.... એ પણ ગરમીમાં તો ખાસ....
મને હોય સમજાય ગયું ... હું તો રોજ છોડવા ને પાણી આપુ છું ..????
હા.... સમજાયું હવે...
એમ જ વૃક્ષ ને કાપો નહીં સ્થાપી જુઓ ....એ વાત પણ મગજમાં શ્ર્લોક ની જેમ છાપી જુઓ એમ યાદ રહેશે જ એ
આપડે અમુક શ્લોક ને કેવા યાદ રાખીએ છે ... મગજ માં છપાય ગયા હોય એમ મોઢે જ હોય છે ને
પહેલી લાઇન સમજાવ ને....
ha chu j ato
Ha.. to.. Bov dayo tu... Ho..
હા તો યાદ કરાયું ને મેં
Ohh.. Ha.. Hu to bhuli J gai ti Ho... ??
સાચું છે એટલે તો લખ્યું
wahh... @bilada.. sachi vat
wahh...
Osm... જય શ્રી કૃષ્ણ...
વાહ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser