Ssndeep 8 years ago

મારુ કયા બુંગણ ફસાવૉ છૉ યાર , લખૉ મારુ પણ રાજીનામું ... સપના કમારૅ પણ છૅ હૉ ...

MAYUr 8 years ago

ભાઈ તમે સાંભળો હું જાઉં મારા સપનાં ઓ માંરી રાહ જોઈને બેઠા છે__?

Ssndeep 8 years ago

તૉ ઉંઘી જાવ હવૅ ડાયરૉ પુરૉ હવૅ , તમનૅ ફાવૅ તૉ ફટકારૉ એક બૅ ગઝલ નઝમ

Kothari Megha 8 years ago

na h nhi unghi tam tamare vato karo

Ssndeep 8 years ago

હા , હવૅ અહી હવા આવવા દૉ , આ મૅઘાબૅન પણ વિચારશૅ , સાલુ પૉષ્ટ કૉની છૅ , બૅન ઉંઘી પણ ગયા ...!!!

MAYUr 8 years ago

મોટાભાઈ તમારી યાદ અને દુવાઓ માં એક પોસ્ટ મુકી દેવું.... બરાબર ને

Ssndeep 8 years ago

હા છૉટૅભાઈ , રીમૅમ્બર ઈટ .... દુવાઓ મૅ યાદ રખના

MAYUr 8 years ago

હા મોટાભાઈ __Right__???

MAYUr 8 years ago

_આકાશના તારાઓ મારી સામે જોઇ હસ્યા કરે છે અને કહે છે જો ને આ એકલો એકલો હસ્યા કરે છે... _પણ એમને નથી ખબર મારુ દિલ પણ મારી સાથે હસ્યા કરે છે..

Ssndeep 8 years ago

છૉટૅ , तारे जमी पर आते ही हम समजा देंगे , पागलो पर हसा नही करते .... रही बात कोपी की तो कची बुनीयाद पर महेल खडा करना हमने नही सीखा , बुनीयाद बनाने का हुनर तो हम सीखाते हे , आना कभी हवेली पर ....

MAYUr 8 years ago

મોટાભાઈ__ આ આકાશના તારાઓ મારી સામે જોઈ હસ્યા કરે છે અને કહે છે જો ને આ એકલો એકલો હસ્યા કરે છે... _sandip bhai માર્કેટમાં નવી છે કોપી કરીને મોકલી દો__મારા તરફથી ભેટ મોટાભાઈ ને

Ssndeep 8 years ago

હા , છૉટૅ જૅ હસતૉ નથી એ વસતૉ નથી , .... હાયલા આ તૉ શાયરી જૅવુ થય ગયુ .... !!!

MAYUr 8 years ago

Mota bhai __ભાઈ હસો અને હસાવો એ જ આપણું કામ___ બાકી તો સમજ્યા__????????

Ssndeep 8 years ago

તભી પીછૅ સૅ આવાજ આયી , અબૅ કીસકૉ પડીઈઈઈ , કૌન બૉલા મયુર કૉ પડી ...!!!!

MAYUr 8 years ago

Sandip bhai Barabar ne

MAYUr 8 years ago

તેની નજર પડી મારી ઉપર મારી નજર પડી એની ઉપર એનાં પપ્પાને ખબર પડી મને બોચી માં બે પડી__?????

Ssndeep 8 years ago

મૅ પહૅલા જ ગુસ્તાખી માફ કહી દીધુ હૉ , @મૅઘા જી કભી હસ ભી દીયા કરૉ ... : )

Kothari Megha 8 years ago

sandeep ji ky pn ?

Ssndeep 8 years ago

@મૅઘા , ડૉન્ટ માઈન્ડ , જસ્ટ સન્ડૅ ફન .... ??

Ssndeep 8 years ago

ઠપકારૉ તમતમારૅ , તમૅ લીંબુ મરચાની ધુમાડી કરૉ ...

MAYUr 8 years ago

Sandip bhai @Haa Haa __????? આની ઉપર ઉપર હું લખી દવુ કઈક

Ssndeep 8 years ago

હમમમ , ટુકમા ભારૅ નજર પડી ગઈ ....

Kothari Megha 8 years ago

sandeep ji e to tme j samji jav

MAYUr 8 years ago

thank's @ Megha ji

Ssndeep 8 years ago

હમમમ , તૉ હૉશ મા કૉણ હતુ અનૅ બૅહૉશ કૉણ થયુ ???

MAYUr 8 years ago

_આવ્યો છું લઈ નગ્દ હાથ કરવાં સોદો મને ભાવતો જો તું દાન કરે મને ! તો દે દાન હૈયાં તણું... _જો અરજ કબૂલ હો આટલી, તો નયન થીં જાવ ર્હદય સુધી...?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now