જીવન માં એક સારી જીત મળે તો ઘણું.

માંગ્યા વિના જ તારી પ્રિત મળે તો ઘણું,

ઘણા રસ્તા પડે છે આ મોડ પર,

સાવ અચાનક જ મને તારી રાહ મળે તો ઘણું…

Gujarati Shayri by Naranji Jadeja : 111166564

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now