Arvind Wagh 7 years ago

ક્રિકેટ ખલો થાક લાગે પછી ખાઇ ને સુઈ જાવ

Ghanshyam Patel 7 years ago

આજકાલ બહુ જ ઓછા તમારા જેવા passion વાળા મળે.

अnu 7 years ago

જે કામ દિલ થી કરતા હોઇએ એમાં થાક ના લાગે..i m a teacher.. teaching is my passion...no need of Sunday..??

Ghanshyam Patel 7 years ago

એક દિવસ રજા નો તો હોવો જોઈએ. આખા અઠવાડિયાનો થાક ઉતારવા.......

Pravin Parmar 7 years ago

શું તમને રવિવાર પસંદ નથી..શા માટે

Sharad Maloo 7 years ago

इतवार को कहानी शुरू होती है

अnu 7 years ago

itwar means sunday Pravin..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now