કોરા કાગળ પર એનું ચિત્ર બનાવ્યું,
કલ્પના ના રંગો પૂરી ને રંગીન બનાવ્યું,
કેવી અસર હતી મારા પ્રેમ માં કે,
ચિત્ર માં પણ એના હૃદય ને ધબકતું બનાવ્યું…!!!

English Thought by Jignesh Vsv : 111190735

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now