'' સૂર્ય સિક્કો પ્રથમ પડાવે છે
નિર્ણય કરવા પછી ઉછાળે છે
માણસ કાયમ અધૂરી મૂકે છે
વાત આગળ સમય વધારે છે.''
--- હરેશ તથાગત.

English Good Night by hiren dudharejiya : 111193999

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now