એ શ્વાસ લે ને હું વિશ્વાસ કરું
એ વાત કરે હું મંત્ર મૂગ્ધ થાવ
એ પ્રેમ કરે હું નિછાવર થાવ
એ પગલું લે ને હું દોડી આવું
એ હાથ દે હું હંમેશા સાથ દવ
એ મને બોલાવે હું બાવરી બની જાવ
એમનાંમાંજ હું ઓતપત્રો થઇ જાવ

બસ એજ એક અંતિમ ઈચ્છા મારી
KVJ

English Shayri by Kaustubhi V Joshi KVJ : 111222508

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now