ડરએ વ્યક્તિની મોટામાં મોટી નબળાઈ છે. જે ડરે એને દુનિયા વારંવાર ડરાવે છે. એ પછી પ્રાણીઓ હોય કે મનુષ્યએ ડરે છે, એટલે બધા ડરાવે છે. જો ડરવાનું બંધ થઈ જાય તો ડરાવાનું પણ બંધ થઈ જાય છે.
- મીત ઠાકર

Gujarati Thought by Mahi Nikunj Raval【મીત】 : 111223169

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now