તું એટલે મારા પ્રેમનો પરિચય.
તું એટલે પહેલા મનગમતા સ્પર્શનો આભાસ.
તું એટલે પ્રથમ ચુંબનનો એહસાસ.
તું એટલે મારા જીવનની પહેલી અરદાસ (પ્રાથના)

Gujarati Poem by Divya Modh : 111224436

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now