તારા નૈન દરીયા મા
મારા પ્રેમ ની નાવડી ચલાવવી છે
મારી મંજીલ, તારુ દિલ
એક પળ માટે બની ને તુ મારો સાહીલ
મારી મંજીલ સુધી પહોંચાડી દે ને ।

Gujarati Thought by Hiren Sodham : 111227322

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now