પહેલી જ નજરમાં હું ઘાયલ થયો છું
એના જ વિચારો માં હું ખોવાય ગયો છું

એનાં જ ખંજનમા હું ડૂબકી મારીને
મારી જાતને જ શોધવા ગયો છું....

Gujarati Romance by Kinjal Dipesh Pandya : 111228136

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now