વિરુદ્ધ એની સામે મારા સિવાય કોણ આવે ?
બોલો મારી સાથે બીજુ કોણ-કોણ આવે ?
લડી તો લઉં હું બધા સામે એકલા હાથે...
પણ કુદરત સામે મારા એકલાનું શુ આવે ?

BHAVESHSINH

Gujarati Good Night by BHAVESHSINH : 111228836

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now