વાત મારી માનશે એવુંય કંઈ નથી,
આમ પણ મારે હવે કે'વુંય કંઈ નથી
આમ પોતાનો નથી ગણતા મને કદી,
આમ પાછું પારકા જેવુંય કંઈ નથી
#MR

Gujarati Shayri by Maulik Rathod : 111229961

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now