નાત વગર નો નાતો..
વાત વગર ની વાતો..
એક એવો કાપડનો તાકો છે આ દોસ્તી
જેમાં નથી કોઈ સાંધો..
એમાં ય દોસ્ત નો કાધો..
થોડો દોસ્ત હોય વાકો..
પછી દોસ્તીમા શું હોય
વાંધો..?

Gujarati Jokes by D S Dipu શબ્દો નો સાથ : 111230285

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now