જીંદગી ની સ્ક્રિન જ્યારે
*લૉ બેટરી* દર્શાવે,
અને *પોતાના* કહી શકાય એવા સંબંધો નું
*ચાર્જર* ના મળેે ,,
ત્યારે જે *પાવરબેન્ક* બની ને
તમને ઉગારી જાય એનું નામ ... *"મિત્ર"*
હરેશ...

Gujarati Good Morning by Ahir Haresh : 111230907

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now