લે આ મને ગમે તે મારું, પણ જો તને ગમે તો તારું,
મારુ તારું ને ગમવું શું
લાવ લાવ કરીએ સહિયારું
તું જીતે ને થાવ ખુશી હું
લેને ફરી ફરીને હારું
ઇટટા કીટટા એક ઘડીના
બાકી સઘળું પ્યારું પ્યારું...

Gujarati Poem by Dr Sagar Ajmeri : 111232438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now