આજ હજૂય
રત્નો.....
મંત્ર જાપમાં મગ્ન છે
વાલ્મિકના કવચમાં
એની તગતગતી
બે આંખોમાં
આજેય ચિત્રિત છે
ક્રૌચનો તરફડાટ
નિષાદનું બાણ
એ પ્રેમ-હિંસા
અગ્નિ -નીર રૂપે
જીવતાં જ છે ને?

Gujarati Poem by kundan langalia : 111233127

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now