બાલમંદિરથી લઈ કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું...

'ત્રિકોણ','ગુરુકોણ','લઘુકોણ','ષટકોણ' પણ જીવનમાં જે હંમેશા ઉપયોગી છે તે ક્યારેય ભણાવવામાં નથી આવ્યું તે છે "દ્રષ્ટિકોણ"

Gujarati Good Morning by Dharmesh Vala : 111235523

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now