લઘુ નવલ
"માં નો હાથ"
વિદેશ થી આવેલ દીકરાને
ખાટલે બેસી ચોમેર પ્રસરેલી ઠંડક,પક્ષીઓનો કલરવ,માટીની ભીની ખુશ્બૂ,આહલાદક વાતાવરણમાં લીલુડી ધરતી જોતા જોતા.
માં ના હાથનો ગોળ ને રોટલો
બત્રીસ જાતના પકવાન કરતાં
આજે મીઠો લાગ્યો.
સોનલ.

Gujarati Thought by Sonalpatadia darpan : 111238387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now