ડૂબે તો પાણીનો વાંક કાઢે...
પડે તો પથ્થરનો વાંક કાઢે...
માણસ પણ ખરો છે સાહેબ,
કંઈ કરી ના શકે તો નસીબનો વાંક કાઢે છે...

Gujarati Thought by Het : 111238974

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now