ચુપ રહેવાનુ શિખી લીધું છે આજકાલ..
બસ કોઈ આ મૌન ને સમજે ને
અેમને શોધુ છુ..
બોલી ને હુ જણાવુ અેમાં શી મજા
હ્દય મા છુપાયેલા જજ્બાત સમજે ને
અેને શોધુ છુ....

Gujarati Poem by Bhumi Polara : 111242671
Hiren K Chudasama 7 years ago

કોઈપણ વ્યક્તિ તેના હદયથી,મારા હૃદયની લાગણીને વ્યક્ત કરે છે ને, બસ એ જ મારી જિંદગીની સૌથી મોટી "ગોડગિફ્ટ" છે.🙏🏼

Nilesh D Chavda 7 years ago

હશે જો તમારા નશીબ માં તો ભગવાન સામેથી દેશે તમને નહિ તો મન્નતો માંગીને એને મજબૂર ક્યારેય નહીં કરવા

Shweta Parmar 7 years ago

મળી જશે હો ધીરજ રાખો....

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

દર્દો ને સમજી શકે કહ્યા વગર મારા એવો એક હમસાજ શોધું છું, જેની સામે દિલ ખોલી ને રડી શકાય એવો એક સાથીદાર શોધું છું..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now