મારી વાત સાંભરે છે!! હાલ ને આપણે પ્રેમ ના દરિયા માં ડૂબકી મારી આવીએ,
હાલ ને આ નફરત ની બજાર થી થોડા દૂર જઈને મનને મનાવી આવીએ,
હાલ ને આ આમનુષો થી અમરાઈને પ્રકૃતિ ને પામી આવીએ,
હાલ ને આપણે ક્રૂરતા ને કચડી ને દયા ને દેખી આવીએ.
#- શુન્યની કલમ -#

Gujarati Poem by Patel Nilkumar : 111249565

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now