ચાલ હાથ મા હાથ નાખી
દુર સુધી
એકબીજા સાથે ચાલ્યા કરીએ..
ચાલ આ દુનિયા ના નિયમો કોરાણે મૂકી
એકબીજા મા નિરંતર વહ્યા કરીએ..
બહુ રહ્યો તારા થી દૂર!!
ચાલ હવે એકમેક ને સાથી બનાવી
લાગણીઓ ને અવિરત વેહચ્યા કરીએ...

Gujarati Good Night by Umang Thakkar : 111250266

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now