તું મારા દિલ નો ધબકાર
સમજે કાં નહીં,
તું મારી આંખો નો સૂનકાર
સમજે કાં નહીં,
તું મારા મૌન નો રણકાર
સમજે કાં નહીં,
તું મારો વણકહ્યો એકરાર
સમજે કાં નહીં,❤️

Gujarati Poem by Hir : 111255988

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now