બુદ્ધિશાળી વ્યક્તિ તમારું
દિમાગ ખોલે છે.
સુંદર વ્યક્તિ તમારી
આંખો ખોલે છે.
પરંતુ એક પ્રેમાળ વ્યક્તિ તમારુ હ્રદય ખોલે છે.....
મન હોવું જોઈએ યાદ કરવા માટે
સમય તો આપોઆપ મળી જાય...

Gujarati Thought by priya soni : 111256684
कबीर 7 years ago

સાચી વાત કરી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now