તને ચાહતા રેહવું, તારી યાદો મા રહ્યા કરવું, પાગલ ની જેમ એકલા-એકલા તારી સાથે વાતો કરવી, તારા આગમન પર ખીલી ઉઠવું અને જવા પર કરમાઈ જવું, અગણિત લાગણીઓ ના અવિરત પ્રવાહ ને બંધ નયન થી માણ્યા કરવો, આ બધું જ ગમે છે મને કારણકે "તું ગમે છે" મને.

Gujarati Good Night by Umang Thakkar : 111257515

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now