"દિવ્યાંગ"

બાપુ
આપના "તીન બંદર"
ને સાંગોપાંગ મારા માં
ઉતર્યા છે.
પણ લોકો મને
દિવ્યાંગ(વિકલાંગ)
સમજે છે
આજની લોકશાહી
ની જેમ!

Gujarati Gandhigiri by Anil Bhatt : 111264606

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now