બે ધડક  દિલને  ધડકવા  દેવું જોઇએ,
ને લાગણી માં ,  પકડવા  દેવું જોઇએ;

યાદોમાં વિરહી એ સ્મરણ રાખીને જરા
એ યાદગીરી ને,  મચલવા  દેવું જોઇએ;

આનંદ પામી લો. , સહજતા માં જિંદગી,
મચકોડી.  મન ને , તડપવા  દેવું  જોઇએ;

હાલત જો મનની ,હોય જરાકે કફોડી તો,
ઈચ્છાની જાળમાં,  જકડવા દેવું જોઇએ;

ઉચ્ચાટ થઈ જાયે કે , મુંજવણ  કદાચ હો,
આનંદ દિલને તો ,  છલકવા, દેવું જોઇએ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111267584

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now