દફનાવી ને સઃસ્મરણો , જીવી શકાય નહીં,
સ્મૃતિમાં અકબંધ છે, હયાતિ ભૂંસાય નહી;

લહેરો ઊઠતી દરિયાદિલી માં  એ યાદ બની,
ટકરાતી માનસપટ પર, કદીપણ રોકાય નહિ;

==={{}}==={{}}==={{}}=={{}}===

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111267638

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now