વિચારું તો છું
હમણાં લખી નાખું
રીસાયું મન.

કહે છે મને
ઉતાવળ ન કર
હજી વિચાર.

વિચારો નુ શું?
પલ માં વિસરાય
આવે ને જાય.

Gujarati Poem by Dip. The Shayar : 111267782

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now