Shefali 7 years ago

આભાર સતીશ જી

Shefali 7 years ago

આભાર ઉપેન જી

Shefali 7 years ago

આભાર હેમંત જી

Hemant Parmar 7 years ago

your very lucky congratulation successful life ???

Shefali 7 years ago

વાહ.. આભાર

Vijay Prajapati 7 years ago

આકાંક્ષાઓની સેફાલી... સફાળી બેઠી થઈ, જાણે મન,; સાપેક્ષ સપનાને વહેતુ થયુ,,!

Shefali 7 years ago

આભાર મોહન ભાઈ

Shefali 7 years ago

આભાર સુરેશ જી

Devesh Sony 7 years ago

વાહ દી... ખૂબ સરસ... ?

હરિ... 7 years ago

Wahh... didu.. જોરદાર.. ? @Bhavubhai.. @bhai... બોવ j. મસ્ત..

Rupal Patel 7 years ago

વાહ... દી

ધબકાર... 7 years ago

Osm... સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...

Shefali 7 years ago

વાહ રોહિત.. આભાર તું જ રાહ ને તું જ રાહબર બની ગયો, જિંદગીને જીવવાનું ખાટું મિઠ્ઠું કારણ બની ગયો, માંગ્યું તો ક્યારેય નહતું જિંદગીથી કઈ પણ, લાગે છે કે તું ગત જનમ ની બંદગી નું તારણ બની ગયો.

Shefali 7 years ago

વાહ અબ્બાસ ભાઈ.. આભાર મનનો મોરલો thanganyo હતો, જ્યારે તારા આગમનનો અણસાર મને મળ્યો હતો, શોધ્યું હતું મારી લાગણીએ એની લાગણી નું સરનામું, ને તું જિંદગી બની મારામાં ભળ્યો હતો.

Shefali 7 years ago

Thnx Varsha ji

ધબકાર... 7 years ago

Osm.... જોરદાર.... તું સફર નો હમ સફર બની ગયો, મારી રાતનો ચાંદ થઈ રહી ગયો, આ જ મારે જોઈતું હતું તારાથી, તું આવ્યો ને એ રુહ માં ભળી ગયો. જય શ્રી કૃષ્ણ...

Abbas khan 7 years ago

વાહ..બહુજ સરસ..✍✍ તારા આગમન ની આસ થી દેહ માં મારા જીવન લાગે છે તારા આવવાથી જીવન નો અર્થ સાર્થક લાગે છે હથેળી માં નસીબ ની આડી અવળી રેખાઓ માં જાણે ભટકતા મુસાફર ને હમસફર મળી ગયો લાગે છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now