રખેને સરી,
જતું એકાદ અશ્રુ ;
ગાલ ઉપર;

વિરહાગ્નિ એ,
તપન હદયસ્થ ,
સ્નેહ ઉપર;

લેપન કરી,
દયાદ્ર ભાવે સિંચે,
જીવ ઉપર;

પ્રેમ માધુર્ય
સહર્ષ સ્વીકારે,
દિલ ઉપર;


==={{}}==={{}}===

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111268986

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now