યાદ કરી ને તને ,
અઢળક સંભાળ મોકલી છે..
તારા દિલ ના સરનામે, મારા પ્રેમ ની ટપાલ મોકલી છે..
સ્વીકાર કરી દે એ પ્રેમભર્યા વ્હાલ નો..
એ ટપાલ માં સ્નેહભિની અરજ મોકલી છે

Gujarati Romance by Kinjal Vyas : 111269041

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now