નયન માં તારી વિરહ
ની વેદના ના બે - ચાર
આંસુ સંતાડી ને રાખ્યા
છે, લોકો સમજે છે કે
આની આંખ માં ઝામર ની
જાંખપ આવી ગઈ છે
દિલ માં તારા દર્દ ની
કહાની છૂપાવી ને રાખી છે, લોકો સમજે છે કે
આને ' હર્દય રોગ '
ના હુમલા ની તૈયારી છે

Gujarati Shayri by Hir : 111270585

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now