શબ્દમાં ‌શહેર ને વસાવી લીધું છે,
અમે રગ રગ માં, સમાવી લીધું છે;

સ્પર્શ કરી પ્રમાળ સ્પંદનો દિલના,
આનંદ સ્વરૂપ ને, છલકાવી દીધું છે;



===={{{{{}}}}}}==={{{{{}}}}}}===

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111270910

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now