==={{}}==={{}}==={{}}===

મટી જ ગઈ છે, દેહ ની દિવાલ જ્યાં,
શાશ્વત ઉર ઊદધિ , છલકાય છે ત્યાં;

પ્રેમ એટલે જ શાશ્વત ,નિરંતર સત્ય છે,
અપરોક્ષ અનુભૂતિ,ગજબ હોય છે ત્યાં;

==={{}}==={{}}==={{}}===

Gujarati Shayri by મોહનભાઈ આનંદ : 111271280

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now