ક્યારેક એમ થાય કે તારી સાથે લડી લઉં,
ને ક્યારેક એમ થાય કે તારામાં જડી જઉં.

ક્યારેક એમ થાય કે તારી સાથે મરી લઉં,
ને ક્યારેક એમ થાય કે તારામાં જીવી જઉં.

ક્યારેક એમ થાય કે તારો સાથ છોડાઈ લઉં,
ને ક્યારેક એમ થાય કે તારામાં સમાઈ જઉં....Hts...

Gujarati Blog by Hitesh Malani : 111275516

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now