તારી આંખો ના ઈશારેને મલકાતા હોઠે
કરી તારા મનની વાત..

પ્રિત ની રીત નિભાવવા લંબાયેલા હાથે
કરી તારા મનની વાત..

મારા દિલને પામવા તરસી રહેલા તારા તને
કરી તારા મનની વાત...

આવી ને સમાવી જા મને તારામાં ને જાણી જા
મારા મનની વાત..

કુંજદીપ

Gujarati Romance by Kinjal Dipesh Pandya : 111275788

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now