તણખો ઝરે‌ છે, ક્યાંક દ્વૈષનો, ક્યાંક પ્રેમ નો;
આંખોં નો ઈશારો છે, દર્દ ભર્યો જ એમ નો;

ઘસાય છે કસાય છે, સોનું નિખાર પામવા,
દિલદારીમાં ખપી જવાનું,ઈશારો છે હેમ નો;

==========================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111276180

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now