ઊર્મિઓનું કેમ આજે આમ છે..!?
શું એના પણ લગાવ્યા કોઈ દામ છે..!?
સંવેદના ઉભી રહી આવીને આંગણે,
તોય લાગ્યું આજે ક્યાં તારું કોઈ કામ છે.!

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111276801

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now