વિચારોના વમળો વચ્ચે ફસાયેલ હોય તો ભૂલી જાજે,
સંઘર્ષોના સંવાદોમાં ઘેરાયેલ હોય તો ભૂલી જાજે,

પુરાવાઓ છે આજે પ્રસ્તુત કરુ છું,
પોતાની જાતને જાત સાથે વેતરવાનું ભૂલી જાજે...

#પુરાવો
જીતેન્દ્ર જોષી

Gujarati Thought by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111277128

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now