રોજ સપનામાં આવીને કંઈકની કંઈક હરકત કર્યા કરવી એ તારા માટે શોભનીય નથી,
આવી શકે તો જીવનમાં વાસ્તવિકતા બનીને આવ, આગમન માટે દિલના દ્રારા ઉઘાડા હશે , મિલન થશે ક્ષિતિજની સાક્ષીમાં !

Gujarati Romance by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111277635

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now