હા, પથિક તો છીએ, સ્વૈરવિહારી,
ચૈતન્યમય સહજ , સુખરાશી અમે;


ફુલોની ફોરમ થી, મહેંકી જવાનું ને
ઝાકળ ભીનાં ,નજાકત ઝરણું અમે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111278540

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now