રે રે,વિકસતું સૌંદર્ય છે, કળી નું,
કાળમીંઢ રાતનું , અંધારું વેઠ્યું;

પ્રસન્ન ચિત્તે , નિહાળી સૂરજ ને,
સોળ કલાએ ,મહેંકતું દિલ રેડ્યું;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111278548

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now