?કુદરતે બે જ માર્ગ રાખ્યા છે.
"કાં તો આપીને જાવ"
" નહી તો મુકીને જાવ"
સાથે લઈ જવાની કોઇ વ્યવસ્થા નથી.
તો પણ માણસ માનવા તૈૈયાર નથી!?. -Ravi Rabari

Gujarati Thought by Ravi Rabari : 111279333

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now