વાત કરું જો પ્રેમની દરેકના હૈયાં હરખાય છે,
પણ આ તો પ્રેમ એમ સરળતાથી ક્યાં થાય છે.
કહેવાય છે પ્રેમનાં નયનો ક્યારેય છુપાતા નથી,
કિન્તુ એ જ નયનોમાં પ્રેમનો દર્દ પણ સમાય છે.
ખરેખર પ્રેમનું બીજું નામ જુદાઈ સંભળાય છે,
ઈશ્ક મહોબ્બત આ તો માત્ર પ્રેમનાં પર્યાય છે.
પ્રેમમાં પડ્યા ની સજા આ દુનિયા આપે જ છે,
હોય ભૂલ માફ પણ થાય, આ તો ગુનો કહેવાય છે.
@nju(sweetu)