માણસના મનમાં ૨ બારીઓ હોય છે એક માંથી એ કેવો છે,એ જોઈ શકે અને બીજામાંથી અે કેવો હોવો જોઈએ એ જોઈ શકે,બીજી બારીમાંથી જેને જોતા આવડી ગયું એને ખરો માણસ કહેવાય..!!
રાકેશ સૈદાણે

Gujarati Thought by Rakesh Saidane : 111283908

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now