દીવો માટીનો હોય કે સોનાનો.......?
પરંતુ
તેના દ્વારા મળતો પ્રકાશ કેટલો,
તે મહત્વનુ છે.
તેવી જ રીતે
Dost?? અમીર છે કે ગરીબ તે મહત્વ નું નહીં,
સંકટ સમયે કેટલો ઉપયોગી
તે મહત્વનું છે.‼

Gujarati Whatsapp-Status by Chetan Gadhavi : 111285554

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now