તુ મને હંમેશા મનાવી લે છે
એટલે જ તો તારાથી રીસાય જાવ છુ
તુ હંમેશા સાચવી લે છે
એટલે તો તારી જોડે લડાઈ કરુ છુ
મારી કમીઓને તુ પુરી કરે છે
એટલે તો હુ ખુદને અધુરી રાખુ છુ ફકત તારા માટે

Gujarati Shayri by Jigi : 111291516

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now